Sale price  Rs. 262.00 Regular price  Rs. 350.00
Pages: -
Language: Gujarati

આજે અને આવતીકાલે તંદુરસ્તીને શ્રેષ્ઠ રૂપમાં રાખવા માટેની નવી સાહસપૂર્ણ દૃષ્ટિ– ડિપ્રેશન, એંકઝાયટી, વંધ્યતા, અનિદ્રા, હૃદયરોગ, સ્તંભન-ક્ષમતાનો અભાવ, ડાયાબિટીસ, અલ્ઝાઇમર્સ, કૅન્સર અને અન્ય ભયાનક - ઘાતક રોગોનું મૂળ કારણ એક જ છે શું તે આપણે જાણીએ છીએ? આ સ્થિતિને અટકાવવા અને ઊલટાવવાની ક્ષમતા આપણા હાથમાં જ છે અને એ કામ આપણે ધારીએ છીએ એ કરતાં સરળ છે. એની ચાવી છે મેટાબોલિક કાર્યક્ષમતા. આ અભૂતપૂર્વક પુસ્તક બીમારીઓના મૂળ કારણને સમજવાની નવી દૃષ્ટિ આપે છે, આપણી આસપાસ પ્રવર્તતી દરેક સ્વાસ્થ્ય-સમસ્યા, કોષ કઈ રીતે ઊર્જા બનાવે છે અને એનો ઉપયોગ કરે છે એ સાચી રીતે જાણવાથી સમજી શકાય છે. ઉચ્ચ કક્ષાનાં સંશોધનોના સંદર્ભો અને અંગત અનુભવોને વણી લેતા પુસ્તક ‘ગૂડ એનર્જી’માં ચાર સપ્તાહનું એક આયોજન પણ સમાવિષ્ટ છે. પુસ્તક દર્શાવે છેઃ * પાંચ બાયોમાર્ક્સ (શારીરિક પ્રક્રિયા સંકેતકો) જેનાથી આપણને કોઈ રોગનું જોખમ કેટલું છે તેની જાણ થાય. * છ કાયમી આહારસિદ્ધાંતો, જે માંસાહારી કે વિગન પણ અપનાવી શકે. * ઊંઘ, શરીરની આંતરિક ઘડિયાળ અને મેટાબોલિઝમ વચ્ચેનો મહત્ત્વપૂર્ણ સંબંધ. * રોજિંદી પ્રવૃત્તિઓમાં સાદા અને નિયમિત હલનચલન વણી લેવા પર એકાગ્ર એવી કસરતોની એક રૂપરેખા. * શરીરની અંદરની ગતિવિધિઓ ‘જોવા’માં ઉપયોગી સુલભ ઉપકરણો અને ટેક્નૉલૉજી વિશે તેમજ તેના સક્રિય ઉપયોગ વિશે જાણકારી. * ઉષ્ણતા—સંપર્ક અને શીત—સંપર્ક (હીટ ઍન્ડ કોલ્ડ એક્સપોઝર) શું છે અને તેનો ઉપયોગ શરીરને વધુ સ્થિતિસ્થાપક કેવી રીતે બનાવે છે. * પ્રચલિત મૅડિકલ સિસ્ટમને સમજવી અને તંદુરસ્તી માટે શું જરૂરી છે તે ઓળખવું.

Pickup available at HO

Usually ready in 24 hours

Good Energy | ગુડ એનર્જી (Gujarati)

Default Title

HO

Pickup available, usually ready in 24 hours

C6, Harismriti Apartments
Hari Smruti Apartment Road, Besides IDBI Bank Ganeshnagar, Gulwani Maharaj Road, Erandwane
411004 Pune MH
India

+919850224499

You May Also Like