{"product_id":"good-energy-gujarati-book-casey-means-md-calley-means","title":"Good Energy | ગુડ એનર્જી (Gujarati)","description":"\u003cp\u003eઆજે અને આવતીકાલે તંદુરસ્તીને શ્રેષ્ઠ રૂપમાં રાખવા માટેની નવી સાહસપૂર્ણ દૃષ્ટિ– ડિપ્રેશન, એંકઝાયટી, વંધ્યતા, અનિદ્રા, હૃદયરોગ, સ્તંભન-ક્ષમતાનો અભાવ, ડાયાબિટીસ, અલ્ઝાઇમર્સ, કૅન્સર અને અન્ય ભયાનક - ઘાતક રોગોનું મૂળ કારણ એક જ છે શું તે આપણે જાણીએ છીએ? આ સ્થિતિને અટકાવવા અને ઊલટાવવાની ક્ષમતા આપણા હાથમાં જ છે અને એ કામ આપણે ધારીએ છીએ એ કરતાં સરળ છે. એની ચાવી છે મેટાબોલિક કાર્યક્ષમતા. આ અભૂતપૂર્વક પુસ્તક બીમારીઓના મૂળ કારણને સમજવાની નવી દૃષ્ટિ આપે છે, આપણી આસપાસ પ્રવર્તતી દરેક સ્વાસ્થ્ય-સમસ્યા, કોષ કઈ રીતે ઊર્જા બનાવે છે અને એનો ઉપયોગ કરે છે એ સાચી રીતે જાણવાથી સમજી શકાય છે. ઉચ્ચ કક્ષાનાં સંશોધનોના સંદર્ભો અને અંગત અનુભવોને વણી લેતા પુસ્તક ‘ગૂડ એનર્જી’માં ચાર સપ્તાહનું એક આયોજન પણ સમાવિષ્ટ છે. પુસ્તક દર્શાવે છેઃ * પાંચ બાયોમાર્ક્સ (શારીરિક પ્રક્રિયા સંકેતકો) જેનાથી આપણને કોઈ રોગનું જોખમ કેટલું છે તેની જાણ થાય. * છ કાયમી આહારસિદ્ધાંતો, જે માંસાહારી કે વિગન પણ અપનાવી શકે. * ઊંઘ, શરીરની આંતરિક ઘડિયાળ અને મેટાબોલિઝમ વચ્ચેનો મહત્ત્વપૂર્ણ સંબંધ. * રોજિંદી પ્રવૃત્તિઓમાં સાદા અને નિયમિત હલનચલન વણી લેવા પર એકાગ્ર એવી કસરતોની એક રૂપરેખા. * શરીરની અંદરની ગતિવિધિઓ ‘જોવા’માં ઉપયોગી સુલભ ઉપકરણો અને ટેક્નૉલૉજી વિશે તેમજ તેના સક્રિય ઉપયોગ વિશે જાણકારી. * ઉષ્ણતા—સંપર્ક અને શીત—સંપર્ક (હીટ ઍન્ડ કોલ્ડ એક્સપોઝર) શું છે અને તેનો ઉપયોગ શરીરને વધુ સ્થિતિસ્થાપક કેવી રીતે બનાવે છે. * પ્રચલિત મૅડિકલ સિસ્ટમને સમજવી અને તંદુરસ્તી માટે શું જરૂરી છે તે ઓળખવું.\u003c\/p\u003e","brand":"MyMirror Publishing House","offers":[{"title":"Default Title","offer_id":68271534702675,"sku":"9789349965621","price":262.0,"currency_code":"INR","in_stock":true}],"url":"https:\/\/store.thepustakwala.com\/products\/good-energy-gujarati-book-casey-means-md-calley-means","provider":"The Pustakwala Bookstore","version":"1.0","type":"link"}